અંધવિશ્વાસ- મંગળવારે અને ગુરૂવારે વાળ નહી ધોવા જોઈએ....

Webdunia
ગુરુવાર, 5 જુલાઈ 2018 (00:29 IST)
અમારા હિંદુ શાસ્ત્રમાં માનવું છે કે મંગળવારે અને ગુરૂવારે વાળ નહી ધોવા જોઈએ એના પાછળ અંધવિશ્વાસ એ છે કે અમારી સાથે Bad luck એટલે કે અમારું ખરાબ સમય કે અમારું કઈક ખરાબ થઈ શકે છે કે અમને કોઈ પણ રીતનો ધન નુક્શાન થઈ શકે છે આવા ઘણા અંધવિશ્વાસ જુદા-જુદા રીતે ગણાય છે . 
પણ આ પાછળ એક લોજિક આ છે કે મંગળવારે અને ગુરૂવારે વાળ નહી ધોવાથી પાણી બચત થાય છે. 
 એ હંસવું નહી આ સહી પણ છે જો ભારતના લોકો મંગળવારે અને ગુરૂવારે અઠવાડિયામાં જો બે દિવસ માત્ર એક બાલ્ટી પાણી બચત કરી શકે તો જાણૉ કેટ્લું પાણી બચાવી શકાય છે. વિચારો. 
 

સંબંધિત સમાચાર

Next Article