Astrology: સાંજ પછી ભુલથી પણ ન કરતાં આ 5 કામ, નહીં તો આવશે અલક્ષ્મી

Webdunia
મંગળવાર, 19 એપ્રિલ 2022 (15:48 IST)
સાંજના સમયે ઝાડૂ ન કરવી. આવું કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા બહાર ચાલી જાય છે અને નકારાત્મકતા રહી જાય છે. જેનાથી દરિદ્રતાનો વાસ હોય છે. 
 
અમારી દૈનિકથીથી લઈને રાતને સૂતા સુધી ઘણા એવા કામ છે જે સાંજને મૂકીને બીજા કોઈ પણ સમય કરી શકાય છે. શાસ્ત્રો મુજબ કેટલાક એવા કામ ચે જે સાંજના સમયે  જેના ઘરમાં કે માણસ દ્બારા કરાય તો તેને લક્ષ્મી સાથે બધા દેવી-દેવતા નારાજ થઈ જાય છે. 
 
* સાંજે તુલસી પર જળ નહી ચઢાવવું જોઈએ અને ન તો એના પાંદડા તોડવા જોઈએ પણ દીવો જરૂર કરવું જોઈએ. તેનાથી ઘરમાં સુખ્-સમૃદ્ધિનો વાસ હોય છે. 
 
* આમ તો ક્યારે પણ કોઈની બુરાઈ કે નિંદા ન કરવી જોઈએ પણ સાંજે આ વાતનો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સાંજના સમયે ઘરનો વાતાવરણ ધાર્મિક અને પવિત્ર બનાવી રાખવું. સ્ત્રી હોય કે પુરૂષ સંબંધ ન બનાવવું. 
 
* ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન છે. ક્રોધ કરનાર પોતે દુખી હોય છે સાથે આસ-પાસના વાતાવરણને પણ બગાડી નાખે છે. સાંજના સમયે લક્ષ્મી પૃથ્વી પર આંટો મારવા આવે છે ત્યારે તમે અશાંત હશો તો લક્ષ્મી તમારા પર તેમની કૃપા નહી વરસાવશે. 
 
* અભ્યાસ માટે સવારનો સમય ઉત્તમ છે પણ સાંજના સમયે અભ્યાસ નહી કરવું જોઈએ. 
 
* સાંજે કઈક ખાવું પણ નહી જોઈએ. 

સંબંધિત સમાચાર

Next Article