43 ડિગ્રીમાં મત આપવા જવું પડશે, ગુજરાતમાં ત્રણ દિવસ યલો એલર્ટ

Webdunia
શુક્રવાર, 3 મે 2024 (17:09 IST)
43 ડિગ્રીમાં મત આપવા જવું પડશે,  ગુજરાતમાં ત્રણ દિવસ યલો એલર્ટ
Weather updates-  43 ડિગ્રીમાં મત આપવા જવું પડશે- હવામાન વિભાગે આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરી છે...જેમાં ભાવનગર, પોરબંદર અને દીવમાં હિટવેવની શક્યતા છે. ગઈકાલે ગુજરાતના મોટા ભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. 
 
મતદાનના દિવસે અમદાવાદમાં આ સિઝનનું હાઇએસ્ટ તાપમાન હશે, ગુજરાતમાં ત્રણ દિવસ યલો એલર્ટ
 
. આ સાથે આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે તેમજ 4 હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે. ભાવનગર, પોરબંદર, સૌરાષ્ટ્ર અને દિવમાં હિટવેવની આગાહી કરાઈ છે

સંબંધિત સમાચાર

Next Article