coronavirus શું કોરોના વાયરસથી લડવામાં કારગર છે હળદર-લીંબૂ... જાણો સત્ય

Webdunia
મંગળવાર, 27 એપ્રિલ 2021 (09:06 IST)
ફિલ્મ નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીએ તાજેતરમાં ટવીટ કરી દાવો કર્યુ છે કે હળદર અને લીંબૂ કોરોના વાયરસથી લડવામાં અસરદાર છે. વિવેકના આ ટ્વીટને બે હજાર વાર રીટ્વીટ કર્યુ છે અને 11 હજારથી વધારે લોકોએ તેને લાઈક પણ કર્યુ છે. 
 
શું છે વાયરલ પોસ્ટમાં 
ફિલ્મ નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીએ 12 માર્ચને તેમની ટ્વિટર હેંડલથી લખ્યુ "હળદર અને લીંબૂ બે સરળ, સસ્તી વસ્તુ છે જેના નિયમિત ઉપયોગ થી તમે કોરોના વાયરસથી લડી શકો છો. ઘરનુ બનેલું રસમ પણ ઉપયોગી છે."
 
પણ ઘણા યૂજર્સએ વિવેકના આ દાવાનો ખંડન કર્યુ તો કઈકએ સમર્થન પણ કર્યુ છે. 
 
શું છે સત્ય 
વાયરસ દાવાની તપસ અમે ઈંદોરના નાક, કાન, ગળાના અને કેંસર વિશેષજ્ઞ ડાક્ટર ડો. સુબીરે જૈનથી વાત કરી. તેને જણાવ્યુ કે અત્યારે સુધી આવું કોઈ પણ અભ્યાસ સામે નહી આવ્યુ છે કે જે આ જણાવે કે હળદર-લીંબૂથી લડવામાં મદદ કરી શકે છે. 
વધારે જાણકારી માટે અમે શાસકીય સ્વશાસી અષ્ટાંગ આયુર્વેદિક મહાવિદ્યાલય અને ચિકિત્સાલયાના એસોસિએટ પ્રોફેસર ડો. ધર્મેન્દ્ર શર્માથી પણ વાત કરી ડૉ. શર્મા મુજબ હળદર અને લીંબૂ ઈમ્યુનિટીને મજબૂત કરે છે. પણ તેને લેવાથી કોરોના વાયરસ નહી થશે આવું નહી કહી શકાય છે. વેબદુનિયાની તપાસમાં મેળવેલ કે આ વાઅયરસ દાવો ખોટું છે.

સંબંધિત સમાચાર

Next Article