અડાલજની વાવ ખાતે યોજાશો વૉટર ફેસ્ટીવલ, સંગીત રસિકો બન્યા મંત્રમુગ્ધ

Webdunia
સોમવાર, 25 નવેમ્બર 2019 (11:46 IST)
સંગીત નિષ્ણાતોના મંત્રમુગ્ધ કરી દે તેવો કાર્યક્રમ અમદાવાદીઓને અડાલજની વાવ ખાતે માણવા મળ્યો હતો. આ ફેસ્ટીવલનું આયોજન પ્રસિધ્ધ ભરતનાટ્યમ નૃત્યકાર બિરવા  કુરેશીએ રજૂ કરેલ મેજીકલ પરફોર્મન્સથી સુમધુર સંગીતના તાલે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા.

પ્રસિધ્ધતબલા વાદક ઉસ્તાદ ફઝલ કુરેશીએ અદભૂત કાર્યક્રમ રજૂ કર્યો હતો. તેમની સાથે પ્રસિધ્ધ પિયાનો વાદક લુઈસ બેન્કસ, જાણીતા સેક્સોફોનીસ્ટ અને કંપોઝર જ્યોર્જ બ્રૂક્સ અને ક્લાસિકલ ગાયક આનંદ ભાટે, ડ્રમર જીનો બેંક્સ, જાણીતા વાંસળી વાદક રાજેશ ચોરસીયા, બાસ પ્રેયર શેલ્ડન ડીસિલ્વા તથા કેરાલાના ટેમ્પલ ડ્રમ્સ વાદકો જોડાયા હતા. ક્રાફટ ઓફ આર્ટનુ હાલમાં 10મુ વર્ષ ચાલી રહ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article