મોદી 5 નવેમ્બરે કેદરાનાથના પ્રવાસે

Webdunia
મંગળવાર, 2 નવેમ્બર 2021 (12:43 IST)
ઉત્તરાખંડના તીર્થ પુરોહિતોએ પાંચ નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદીના કેદાર ધામ પ્રવાસ દરમિયાન વિરોધ કરવાની જાહેરાત કરી છે. 
 
વડાપ્રધાન મોદીના 5 નવેમ્બરના કેદારનાથ પ્રવાસ પહેલા સીએમ પુષ્કર સિંહ ધામી અને પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક સોમવારે સાંજે નવી દિલ્હી રવાના થઈ ગયા હતા. જ્યાં પાર્ટી હાઈકમાન્ડ સાથે આ મુદ્દે ગહન ચર્ચા થઈ શકે છે. મદન કૌશિક સાથે ગયેલા ધામી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ વાતચીત કરી શકે છે.

સંબંધિત સમાચાર

Next Article