NEET Result 2019. નેશનલ ટેસ્ટિંગ એંજસી (NTA)નીટ પરિણામ 2019 આજે જાહેર થઈ ગયુ છે. જે સ્ટુડેંટ્સે પરિક્ષા આપી છે તેઓ પોતાના પરિણામ ntaneet.nic.in પર જોઈ શકશે.
- દિલ્હીના કુલ 74.92% ટકા સ્ટુડેંટ્સે નીટમાં ક્વાલીફાય કર્યુ છે. બીજી બાજુ હરિયાના 73.41 ટકા અને ચંડીગઢના 73.24 ટકા સ્ટુડેંટ્સએ ક્વાલીફાય કર્યુ છે.
- ઓલ ઈંડિયામાં ત્રીજી રેંક મેળવી છે ઉત્તર પ્રદેશના અક્ષત કૌશિકે. અક્ષતને 700 અંક મળ્યા છે.
- એનટીએની પ્રેસ રિલીજ મુજબ જનરલ કેટેગરીના સ્ટુડેટ્સ જેમને 134 સુધી અંક છે તેઓ મેડિકલ કોલેજમાં કાઉંસલિંગ કરાવી શકે છે. રિઝર્વ કેટેગરી માટે કટઓફ 107 અંક છે.
- કુલ 1519375 સ્ટુડેટ્સે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ જેમાથી 1410755 પરિક્ષામાં બેસ્યા હતા. તેમાથી 108620 ગેરહાજર રહ્યા અને 797042 એ પરીક્ષામાં ક્વાલીફાય કર્યુ છે.