નૌસેના મળ્યું INS વિશાખાપટ્ટનમ

Webdunia
રવિવાર, 21 નવેમ્બર 2021 (15:12 IST)
ભારતીય નૌસેનાની તાકાત હવે વધવાની છે. સેનામાં 21 નવેમ્બરે એટલે કે આજે આઈએનએસ વિક્રાંત શામેલ થશે. મુંબઈમાં યોજાનારા એક કાર્યક્રમમ સમારોહમાં રક્ષામંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતીમાં નૌસેના આ જહાજને ચાલુ કરશે. આ કાર્યક્રમમાં નૌસેનાના મોટા અધિકારીઓ પણ શામેલ થવાના છે. 
 
ઉલ્લેખનીય છે જહાજમાં બીઈએલની મીડિયમ રેંજ સર્ફસ ટૂ એર મિસાઈલ સેટ કરવામાં આવી છે. સાથેજ એલ એન્ડ ટી કંપનીના ટોર્પીડો લોન્ચર પણ સેટ કરવામાં આવ્યા છે. ઉપરાંત એન્ટી સબમીરન રોકેટ લોન્ચર અને બીએચઈએવલની 76 એમએમ સુપર રેપિડ તોપ પણ આ જહાજમાં સેટ કરવામાં આવી છે

સંબંધિત સમાચાર

Next Article