અમદાવાદ ગ્રામ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩ કેસ સાથે કોરોનાના કેસ ૧૧૪૪ ચોવિસ ક્લાકમાં એક પણ દર્દીનુ મોત નહી અત્યાર સુધી કુલ ૫૮ લોકોના મોત અત્યાર સુધી કુલ ૯૭૬ લોકોને ડિસ્ચાર્જ કરાયા અમદાવાદ ગ્રામ્ય નો ડિસ્ચાર્જ રેશીયો ૮૫ટકા અમદાવાદ ગ્રામ્ય માં ૯ ટકા એટલે ૯૯ એક્ટીવ કેસ પૈકી ૮૮ દર્દી હોસ્પીટલ માં સારવાર હેઠળ એક ટકા એટલે ૧૧ દર્દી કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ
અમદાવાદ ગ્રામ્ય માં કુલ ૫૮ ના મોત એટલે કે ૫ ટકા દર્દીના મોત, ગુરૂવારે સાંજે રાજ્યમાં સારવાર હેઠળ કૂલ ૧૨,૩૪૮ દર્દીઓ હતા જે પૈકી ૮૯ને વેન્ટિલેટર ઉપર રાખાયા છે. આરોગ્ય વિભાગે નવા દર્દીઓની સંખ્યામાં ગુજરાત દેશમા ં૧૨માં ક્રમે તેમજ એક્ટિવ દર્દીઓના મુદ્દે આઠમા ક્રમે હોવાનો દાવો કર્યો છે. વિતેલા ૨૪ કલાકમાં ૭૧૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા અત્યાર સુધીમાં કૂલ ૩૭,૯૫૮ ચેપગ્રસ્તો સાજા થયા છે.