Goa Election Results Live : ગોવા વિધાનસભા ચૂંટણી પરિણામ : પક્ષવાર સ્થિતિ

Webdunia
શનિવાર, 11 માર્ચ 2017 (14:06 IST)
ગોવાની 40 સભ્ય વિધાનસભા માટે ચૂંટણી સંપન્ન થઈ ચુક્યા છે. ભાજપા એક વાર ફરી સત્તામાં પરત આવવાની આશા રાખી રહ્યા છે. બીજી બાજુ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ અહી હાજરી નોંધાવવાની પૂરી કોશિશ કરી છે. અમે તમને મતગણતરી સાથે જોડાયેલ ક્ષણ ક્ષણની માહિતી આપીશુ. ચૂંટણી પરિણામોનુ લાઈવ અપડેટ્સ... તાજી સ્થિતિ
 
ગોવા વિધાનસભા ચૂંટણી પરિણામ 
 
કુલ સીટો - 40 

પાર્ટી આગળ  જીત
ભાજપા 1 14
કોંગ્રેસ 0 17
આમ આદમી પાર્ટી  0 0
અન્ય  0 4


Next Article