અકોલામાં મોટો અકસ્માત, ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મંદિરના ટીનશેડ પર વૃક્ષ પડ્યું; 7 ની મોત

Webdunia
સોમવાર, 10 એપ્રિલ 2023 (09:35 IST)
Akola Accident: મહારાષ્ટ્રના અકોલામાં મોટી દુર્ઘટના થઈ છે. જોરદાર વરસાદ અએ તોફાની હવાના કારણે બાલાપુર તાલુકામાં સ્થિત બાબૂજી મહારાજ મંદિર કેંપસના ટિન શેડ પર લીમડાનુ ઝાડ પડી ગયો. 
 
ટિન શેડના પડવાથી આશરે 40 લોકો તેના નીચે દટાઈ ગયા. આ ઘટનામાં સાત લોકોની મોત થઈ છે. તેમજ 30 લોકો ઈજાગ્રસ્ત થયા ચે. ઘાયલોની સારવાર અકોલા મેડિકલ કોલેજમાં કરાઈ રહી છે. મીડિયા રિપોર્ટના મુજબ દુર્ઘટના દરમિયાન આશરે 40 લોકો સ્થળે હાજર હતા. ઘટના કાલે સાંજે 7 વાગ્યા એક મંદિરની સામે એક ધાર્મિક સભારંભના દરમિયાન થઈ. 

સંબંધિત સમાચાર

Next Article