Lockdown- ભારતમાં અહીં લાગુ પડ્યું આંશિક લોકડાઉન, આવતીકાલથી શાળા-કોલેજ બંધ, લેવાયો મોટો નિર્ણય

Webdunia
રવિવાર, 2 જાન્યુઆરી 2022 (17:06 IST)
બંગાળમાં  આંશિક લોકડાઉન
આવતીકાલથી સ્કૂલ-કોલેજ બંધ
પ્રાઈવેટ અને સરકારી ઓફિસોમાં ફક્ત 50 ટકા સ્ટાફની મંજૂરી
 
ભારતમાં હવે આંશિક લોકડાઉનનો યુગ ફરી વાર આવ્યો છે. ઓમિક્રોનના ખૌફની વચ્ચે બંગાળ સરકારે મિનિ લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ પાડ્યા છે
 
ગાળ સરકારે આવતીકાલથી રાજ્યમાં સ્કૂલ, કોલેજો અને લાઈબ્રેરી બંધ કરવાની જાહેરાત કરી છે તથા પ્રાઈવેટ અને સરકારી ઓફિસોમાં ફક્ત 50 ટકા સ્ફાટની હાજરીને મંજૂરી આપી છે

સંબંધિત સમાચાર

Next Article