આત્માના સંબંધોની આ ગહરાઈ તો જુઓ
વાગે છે અમને અને બૂમો પાડે છે મા
અમે ખુશીઓમાં માતાને ભલે ભૂલી જઈએ
પણ જ્યારે મુસીબત આવી જાય તો યાદ આવે છે મા
Happy Mothers Day
mothers day
મને એટલી ફુરસત ક્યા છે કે હુ નસીબ નુ લખેલુ જોઉ, બસ મારી માતાની મુસ્કાન જોઈને સમજી જઉ છુ કે મારુ નસીબ જોરદાર છે Happy Mothers Day
mothers day ક્યા હોગા ઉસકો નહી દેખા હમને કભી પર ઉસકી જરૂરત ક્યા હોગી એ મા.. એ મા તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી... Happy Mothers Day
mothers day
મારી નાનકડી ખુશી માટે તે ઘણુ બધુ હાર્યુ છે થઈ જ્યારે પણ કોઈ તકલીફ મને 'ઓ મા' મે બસ આ બૂમ પાડી છે