ગુજરાતી જોક્સ - ચાંદનીમાં જોવું ગમે છે

Webdunia
મંગળવાર, 3 ડિસેમ્બર 2024 (17:16 IST)
સૌ પ્રથમ છોકરાઓએ કહ્યું….
પહેલો છોકરો - "મારું નામ રાજુ છે અને મને ચાંદની ને જોવું ગમે છે!"
 
ALSO READ: ગુજરાતી જોક્સ - મારી પત્ની છે
બીજો છોકરો - "મારું નામ પંકજ છે... મને ચાંદની ને જોવું ગમે છે!"
 
 
ત્રીજો છોકરો – “મારું નામ સંજય છે… મને ચાંદની ને જોવું ગમે છે!"
 
 
એ જ રીતે, બધા છોકરાઓએ પોતપોતાના નામ કહ્યા પણ દરેકનો શોખ એક જ હતો - "ચાંદનીને જોવો!"
 
 
હવે છોકરીઓનો વારો હતો...
પહેલી છોકરીએ પોતાનો પરિચય આપ્યો – “સર, મારું નામ ચાંદની છે…

સંબંધિત સમાચાર

Next Article