ગુજરાતી જોક્સ - સાંચે દરબાર કી જય

Webdunia
સોમવાર, 18 નવેમ્બર 2024 (16:07 IST)
મન્ટુ: ભાઈ ફન્ટુ, મારું પરિણામ જોઈને આવ.
જો હુ કોઈ એક વિષયમાં નાપાસ થાવ તો 'જય શ્રી રામ' બોલજે

ALSO READ: ગુજરાતી જોક્સ - કેટલા કેળા ખાઈ શકે - જવાબ ખૂબ હંસાવશે
 
જો  બેમાં નાપાસ થાવ તો 'રાધે-રાધે' બોલજે
અને જો  ત્રણમાં નાપાસ થાવ તો 'બ્રહ્મા-વિષ્ણુ-મહેશ' બોલજે
ફન્ટુ: પરિણામ જોઈને આવ્યો.

 
મન્ટુ: શું થયું ભાઈ?
ફન્ટુ: બોલો  સાંચે દરબાર કી જય

'બધામાં નાપાસ '

સંબંધિત સમાચાર

Next Article