ગુજરાતી જોક્સ - મારા દીકરો

Webdunia
મંગળવાર, 19 નવેમ્બર 2024 (15:08 IST)
પિતા-પુત્ર 5 પછી શું આવે છે?
પુત્ર- 6 અને 7 પપ્પા.
પિતા: શાબાશ દીકરા!

ALSO READ: ગુજરાતી જોક્સ- ઑફિસમાં નવી સેક્રેટરી
6, 7 પછી 
પુત્ર- 8, 9, 10
પિતા: અને તે પછી?
પુત્ર- અને તે પછી,
ગુલામ, બેગમ અને બાદશાહ .

સંબંધિત સમાચાર

Next Article