કુંભ ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું. વ્યાપારમાં ભાગીદારીથી લાભ. ભાગીદારીમાં પરિવર્તન વગેરેથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે.
મીન - નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્યક્તિથી મુલાકાત થશે. જીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે.