✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
28 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોની ખાસ લોકો સાથે થશે મુલાકાત
Webdunia
ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (01:22 IST)
મેષ - ધૈર્યથી વ્યાપારિક કાર્યોને પૂર્ણ કરો. નવા કાર્યોથી દૂર રહો. ધાર્મિક યાત્રાનો યોગ, વ્યાપારમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ.
વૃષભ - નાણાંકીય કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. મનોરંજન, સંતાન સંબંધી કાર્યોમાં ધન ખર્ચ થશે. શિક્ષણ સંબંધી કાર્યોમાં ગહન શોધ થશે.
મિથુન - જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. વેપાર, કુટુંબમાં શુભકાર્યો, કર્મક્ષેત્રમાં વિશેષ ભાગીદારી સંબંધી વિવાદનો યોગ.
કર્ક - આવકનાં સ્ત્રોતોમાં ભાગ્યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, ધાર્મિક મહત્વનાં કાર્યોમાં સમય પસાર થશે.
સિંહ શિક્ષા, મિત્રવર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યમાં સમય પસાર થશે. ભવન, વાહન પરિવર્તન સંબંધી ભાગ્યવર્ધક કાર્યોમાં યાત્રા વેગેરેનો યોગ.
કન્યા - આર્થિક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્યોનો યોગ, શોધપૂર્ણ કાર્યોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.
તુલા - ધર્મ આધ્યાત્મ સંબંધી કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. વિવાદિત વ્યાપારિક કાર્યોમાં આર્થિક લાભનાં નવા સ્ત્રોત તરફ વિચાર-વિમર્શનો યોગ.
વૃશ્ચિક - શુભ માંગલિક કાર્યનો યોગ. પૈતૃક આર્થિક સ્થિતિમાં લાભનો યોગ. શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મોસમ અનુસાર આહાર-વિહાર કરવું.
ધનુ - આર્થિક કારણોથી, સામાજિક કાર્યોથી અવરોધની સંભાવના. સુખ, સુવિધા, ભવન, વાહન સંબંધી કાર્યોમાં અધિનસ્થ કર્મચારીઓથી વિવાદ કરવો નહીં.
મકર - વિશેષ ભાગ્યવર્ધક કાર્યોનો યોગ. કર્મક્ષેત્રમાં વિશેષ ભાગ્યવર્ધક યાત્રા, નવા કાર્યોમાં સફળતા અપાવશે. કલાત્મક ક્ષેત્રમાં વિશિષ્ટ યોગ.
કુંભ - ધર્મ આધ્યાત્મ, કૌટુંબિક, માંગલિક કાર્યોમાં નાણાં ખર્ચ થશે. ગૂઢ, ધાર્મિક, કુટુંબમાં માંગલિક, આધ્યાત્મિક કાર્યોનો યોગ.
મીન - અપરણિતો માટે લગ્ન સંબંધી પ્રસ્તાવ, લંબિત પ્રકરણોમાં સફળતા પ્રાપ્તિનો યોગ. આર્થિક ક્ષેત્રમાં ભાગ્યવર્ધક ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
પ્રેમમાં દગાબાજ નીકળે છે આ 3 રાશિના લોકો
આજનુ રાશિફળ (27/10/2021) આજે આ 4 રાશિના લોકોએ ગુસ્સા પર કાબુ રાખવો
આ રાશિના લોકો એક બીજા માટે યોગ્ય જીવનસાથી સાબિત થાય છે, જાણી લો તમારી માટે કોણ છે પરફેક્ટ
3 એવી રાશિના લોકો જે વચન નિભાવવામાં પરફેક્ટ હોય છે, જાણો કોણ છે આ લોકો
26 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે
જરૂર વાંચો
વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ
બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
વધુ જુઓ..
નવીનતમ
8 મેં નું રાશિફળ - આજે અગિયારસના દિવસે આ 4 રાશિના જાતકો પર રહેશે વિષ્ણુની કૃપા
7 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશિઓને થશે અચાનક ફાયદો
6 મે નું રાશિફળ - આજે આ 5 લોકો પર રહેશે હનુમાનજીની કૃપા
5 મે નું રાશિફળ - આજે સીતા નવમી પર આ રાશીઓના ભાગ્યનો થશે ઉદય
સાપ્તાહિક રાશિફળ- અઠવાડિયુ મિશ્રિત રહેશે, માનસિક શાંતિ મળશે
Next Article
ખૂબ જ પ્રભાવશાળી હોય છે આ 3 રાશિના લોકો, થોડાક જ સમયમા લોકોને કરે છે ઈમ્પ્રેસ