મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. મા લક્ષ્મીની કૃપાથી જીવન સુખમય બની જાય છે. જ્યોતિષની ગણના મુજબ 31 ડિસેમ્બર, 2021 સુધી એટલે કે 119 દિવસ સુધી કેટલીક રાશિઓ પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેવાની છે. આ રાશિઓ માટે 31 ડિસેમ્બર 2021 સુધીનો સમય કોઈ વરદાન જેવો રહેશે. માતા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂરી થઈ જાય છે. આવો જાણીએ કઈ રાશિઓ પર 119 દિવસ સુધી માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.
મેષ
મેષ રાશિના જાતકો માટે આવનારા 119 દિવસ શુભ રહેવાના છે.
આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.
રોકાણ કરવાથી લાભ થશે.
પારિવારિક જીવન સુખમય રહેશે.
મા લક્ષ્મીની કૃપાથી જીવન આનંદમય બની જશે.
ખર્ચમાં કમી આવશે.
આ વર્ષ લેવડ-દેવડ માટે ખૂબ જ શુભ રહેશે.
સિંહ રાશિ
આ સમય સિંહ રાશિના જાતકો માટે શુભ રહેવાનો છે.
આ સમયે નવું મકાન કે ઘર ખરીદી શકો છો.
મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.
દાંમ્પત્ય જીવન સુખી રહેશે.
નવું કામ શરૂ કરવા માટે સમય સારો છે.
લેવડ-દેવડ માટે સમય શુભ છે, પરંતુ લેવડ -દેવડ કરતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરી લો.
વર્ષના અંતે આર્થિક સ્થિતિ ઘણી સારી થઈ જશે.
કન્યા રાશિ
કન્યા રાશિ માટે ડિસેમ્બર સુધીનો સમય ખૂબ જ શુભ રહેવાનો છે.