✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
જાણો આજે અખા ત્રીજના દિવસે કંઈ રાશિની ઘરે આવશે બરકત
Webdunia
મંગળવાર, 7 મે 2019 (13:03 IST)
મેષ રાશિ - ગ્રહો વેપાર વ્યવસાયના કાર્ય માટે સારા છે. રત્ય કરીને કોઈ ગુંચવાયેલુ કામ સારુ પરિણામ આપશે. માન યશની પ્રાપ્તિ થશે
વૃષભ - સામાન્ય રીતે સ્ટ્રોંગ સિતારા તમારુ મોરલ બુલંદ રાખશે. તમને દરેક કામ ઈઝી દેખાશે વેપારીની દશા સારી રહેશે.
મિથુન - ખર્ચને કારણે દશા કમજોર રહેશે. લેવડ દેવડના કાર્યમાં તમારુ કોઈ પેમેંટ ફસાઈ જવાનો ડર. તેથી ચોક્સાઈ રાખો.
કર્ક - સિતારા ધન લાભ માટે સારા. તમે તમારા કમકાજી કાર્યોને પૂરા જોશ ઉત્સાહ સાથે નિપટાવી શકશો. સામાન્ય રીતે સારો રહેશે.
સિંહ મોટા લોકોમાં તમારી ઓળખ ધાક અને છાપ કાયમ રહેશે. ઓફિસર અને ઉચ્ચ પદ પર વિરાજમાન લોકો તમારી વાત ધ્યાંથી સાભળશે
કન્યા સામાન્ય રીતે સ્ટ્રોગ ગ્રહો દરેક મોરચે પગલુ આગળ વધારશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. તેજ પ્રભાવ દબદબો કાયમ રહેશે.
તુલા - સિતારા પેટ માટે ઢીલા, ખાન પાન અટૈંટિવ રહીને કરો. લખવા વાચવાનુ કામ બેધ્યાનથી ન કરો. ક્યાક જવાનુ હોય તો ટાળો
વૃશ્ચિક - વેપાર અને કામકાજની દશા સારી. અપોઝિટ સેક્સ પ્રત્યે આકર્ષણમાં વધારો તમને કોઈ અસહજ સ્થિતિમાં ફસાવી શકે છે તેથી સાવધ રહો.
ધનુ - આજનો દિવસ સુસ્ત રહેશે. સાવધાની રાખવા છતા સમસ્યા આવશે. તેથી પૂરી રીતે સચેત રહો.
મકર - સામાન્ય રીતે પ્રબળ સિતારા દરેક મોરચે હાવી પ્રભાવી અને તમને વિજયી રાખશે. શત્રુ કમજોર રહેશે. તમારી ઈચ્છા પુરી થશે.
કુંભ -પ્રોપર્ટીના કાર્યો માટે સિતારા સુદ્દઢ ઓફિસર મોટા લોકો મહેરબાન અને ધ્યાન રાખશે. સામાન્ય રીતે તમારુ પગલુ પ્રોગ્રેસ તરફ રહેશે.
મીન - તમે તમારા કાર્યોને જોશ ઉત્સાહ સથે નિપટાવશો હિમંત સાચવી રાખશો. વેપારી પાર્ટનર્સ પણ પુરો સાથ આપશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
શું શુભ સંયોગ લાવ્યા છે આજે તમારી રાશિ જાણો રાશિફળ 06/05/2019
સાપ્તાહિક રાશિફળ - weekly astrology 6 મે થી 12 મે
30 એપ્રિલનું રાશિફળ -લાવ્યા છે ખાસ સંયોગ
સોમવારનું રાશિફળ છે તમારા માટે ખાસ જાણો રાશિફળ 29/04/2019
જાણો આ અઠવાડિયાનું રાશિફળ 29/04/2019 થી 5મે 2019 સુધી
જરૂર વાંચો
વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ
બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
વધુ જુઓ..
નવીનતમ
16 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે ગણેશ ચોથ પર 4 જાતકોની રાશી પર ગણેશજીની રહેશે કૃપા
Vastu Tips : આજે જ ઘરમાં મૂકી ડો આ વસ્તુ, પૈસાની મુશ્કેલી થશે દૂર, લક્ષ્મી કાયમ કરશે ઘરમાં વાસ
15 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશીના જાતકો પર રહેશે શનિદેવની કૃપા
14 ફેબૃઆરીનું રાશિફળ - આ 4 રાશિઓ માટે વેલેન્ટાઇન ડે રહેશે ખૂબ જ ખાસ, આજે સંબંધોમાં રહેલી ગેરસમજ થશે દૂર, મળશે તમારો સાચો પ્રેમ
13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ
Next Article
શું શુભ સંયોગ લાવ્યા છે આજે તમારી રાશિ જાણો રાશિફળ 06/05/2019