ધર્મ ગ્રંથ મુજબ જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા થઈ જાય તેને પોતના જીવનમાં કોઈપણ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડતો નથી. આ કારણ છે કે ધન લાભ માટે દેવી લક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા જો રાશિ મુજબ લક્ષ્મી મંત્રનો જાપ કરવામાં આવે તો ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. જાણો રાશિ મુજબ મંત્ર અને જાપ કરવાની વિધિ