ધન સંબંધી, સ્વાસ્થય સંબંધી કે ઘર-પરિવારથી સંબંધિત પરેશાનીઓને દૂર કરવા માટે જ્યોતિષમાં એક રામબાણ ઉપાય જણાવ્યો છે . આ ઉપાય છે દાન કરવું, પણ દાન કરતી વખતે પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવુ જોઈએ નહી તો દાન નું ફળ પ્રાપ્ત નહી થાય. જાણો તમારી રાશિ પ્રમાણે કંઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.