શુક્ર ગ્રહનુ કન્યા રાશિમાં ગોચર થવાનુ છે. શુક્ર ગ્રહનુ આ ગોચર 3 નવેમ્બરના રોજ શુક્રવારની રાત્રે 12 વાગીને 12મિનિટ પર થશે. કન્યા રાશિમાં થનારા શુક્રનો આ ગોચર 26 નવેમ્બર સુધી રહેવાનો છે. શુક્ર ગ્રહના આ ગોચરથી બધી 12 રાશિયો પર જુદા જુદા પ્રભાવ પડશે.. ચાલો જાણીએ કે શુક્રનુ ગોચર કંઈ રાશિ પર પ્રભાવ નાખશે.
રોમાંસમાં સમય વીતશે. કાર્યમાં સફળતા મળશે. વૈવાહિક જીવન માટે સુખમય સમય છે. મિત્રોનો પૂરો સહયોગ મળશે.. સખત
મહેનતથી સફળતા મેળવી શકશો.
મકર રાશિ - આ રાશિથી દશમ ભાવમાં શુક્રનુ ગોચર થશે. સારુ કામ કરવા છતા તમને સંતુષ્ટિ નહી મળે.. નોકરીમાં ફેરફાર કરી શકો છો. બાળકો સાથે ઝગડો ન કરો.. શત્રુ મજબૂત થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. પ્રેમ સંબંધોમાં પરેશાનીઓ આવી શકે છે. માનસિક તનાવ રહેશે.
કુંભ રાશિ - આ રાશિથી નવમ ભાવમાં શુક્રનો ગોચર થશે.. સફળતાનો સમય છે. લાંબી યાત્રાના યોગ બન્યા છે. સમાજમાં તમારુ સન્માન વધશે. ધાર્મિક કાર્યો પ્રત્યે રસ વધશે. આરોગ્ય માટે સારો સમય છે. જીવનસાથીનો સહયોગ મળશે. ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે.
મીન રાશિ - મીન રાશિથી અષ્ટમ ભાવમાં શુક્ર ગોચર કરશે. મનમાં વાસના સાથે જોડાયેલ વિચારો આવશે. ભૌતિક સુખ સાધનોનો આનંદ ઉઠાવી શકશો.. નવા સંબંધો બની શકે છે. અચાનક ફાયદો મળી શકે છે. આરોગ્ય ખરાબ રહી શકે છે. નોકરીમાં સ્થાનાંતરણની શક્યતા છે.. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે.