સરકારી નોકરીની ઈચ્છા રાખનારાઓ માટે રેલવેએ એક વધુ વેકેંસી કાઢી છે. રેલવે ટ્રેડ અપ્રેંટિસના 432 પદો પર ભરતી કરશે. આ પદ પર આવેદનની પ્રક્રિયા ચાલી રહી છે. ઈચ્છુક લોકો 15 જુલાઈ સાંજે 6 વાગ્યા સુધી અરજી કરી શકે છે. પસંદગી પામેના ઉમેદવારોની નિમણૂંક સાઉથ ઈસ્ટર્ન સેંટ્રલ રેલવેના બિલાસુર છત્તીસગઢ ડિવિઝનમાં થશે. જો તમે આ પદ પર અરજી કરવા માંગો છો તો નીચે આપેલ માહિતીને ધ્યાનથી વાચ્યા પછી જ એપ્લાય કરો.
કોપા - 37
સ્ટેનોગ્રાફ (અંગ્રેજી)-08
સ્ટેનોગ્રાફર (હિન્દી) - 08
ફિટર - 32
ઈલેક્ટ્રીશિયન - 19
વાયરમેન - 19
ઈલેક્ટ્રોનિકૢમૈકનિક - 02
આર.એ.સી મૈકેનિક - 02
વેલ્ડર - 16
પ્લમ્બર - 03
મેસન - 03
પેંટર - 03
કારપેન્ટર - 03
મશીનિષ્ટ - 03
ટર્નર - 03
શીટ મેટર્લ વર્કર - 03
કુલ પદોની સંખ્યા - 164 પદ
યોગ્યતા - ઉમેદવાર 10મુ પાસ અનિવાર્ય છે. સાથે જ ઉમેદવારની પાસે સબંધિત ટ્રેડમં ITI સર્ટિફિકેટ હોવુ જોઈએ.
વય સીમા - ઉમેદવારનુ વય 1.07. 2019ના રોજ 15 વર્ષથી ઓછી અને 24થી વધુ ન હોવી જોઈએ.
આ આધાર પર થશે પસંદગી
ઉમેદવારોની પસંદગી 10મુ અને ITIમાં પ્રાપ્ત અંકોના અધારા પર કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા સંબંધમાં વધુ માહિતી માટે ઑફિશિયલ નોટિફિકેશન જુઓ
આ રીતે કરો એપ્લાય
ઈચ્છુક લોકો www.apprenticeship.gov.in પર જઈને અરજી કરી શકે છે.