એક અંગ્રેજી છાપામાં આપેલ ઈંટરવ્યુમાં ગાવસ્કરે જણાવ્યુ કે ચેન્નઈને મુંબઈએ અગાઉના હરીફાઈમાં ભલે હરાવી દીધુ હોય પણ ધોનીની ટીમ જાણે છે કે તેને પાડીને કોણે ઉભા રહેવાનુ છે. પૂર્વ ખેલાડી લખે છેકે બંને સારા બેટ્સમેન આઉટ થયા પછી એવુ લાગે ચ હે કે ટીમમા કમબેક કરવાની શક્તિ જ નથી. ગાવસ્કરે આગળ લખ્યુ, 'ટીમની પાસે કોઈ અટેકિંગ બોલર ન હોવો એ પણ કોહલીની પરેશાની છે. ચહલ ઉપરાંત કોઈ બોલર એવો નથી જે વિપક્ષી ટીમને રન બનાવવાથી રોકી શકે. બેંગલોરની પાસે નવદીપ સૈની અને મોહમ્મદ સિરાજ જેવા બિન અનુભવી બોલર છે.