21 જૂન યોગ દિવસ- મનની ગભરાહટ દૂર કરવા કરી લો અંતરરાષ્ટ્રીય યો ગ દિવસ પર 5 સરળ ઉપાય

Webdunia
ગુરુવાર, 16 જૂન 2022 (00:15 IST)
World Yoga Day 2022- ચિંતા, તાણ કે કોઈ શારીરિક સમસ્યાના કારણે મનમાં ગભરાહટ રહે છે તો નહી કે મગજની ગૂંચવણના કારણે તમે રાતભર પડખા બદલતા રહો છો. મનની ગભરાહટને દૂર કરી મનને શાંત રાખવા ઈચ્છો છો તો યોગ દિવસ પર તમારા માટે અમે લાવ્યા છે માત્ર 5 એવી ઉપાય જે તમારા મનની શાંતિને વધારશે. 
1. આ ત્રણ પ્રાણાયામ કરવું- ચંદ્રભેદી, સૂર્યભેદી અને ભ્રામરી પ્રાણાયામને તમારી દૈનિક ક્રિયાનો ભાગ બનાવી લો. તેને સરળતાથી શીખી શકાય છે. 

2. યોગાસનમાં જાનુશિરાસન, સુપ્તવજ્રસન, પવનમુક્તાસન, પશ્ચિમોતાસન, ઉષ્ટ્રાસન, બ્રહ્મમુદ્રા કે પછી દરરોજ સૂર્ય નમસ્કાર કરવું. 
 
3. ધ્યાન કરવું.- જો ઉપરમાંથી કઈક પણ નથી કરી શકતા તો દરરોજ 10 મિનિટ ધ્યાન કરવું. 
4. શ્વાસ પ્રશ્વાસ- જો ઉપરમાથી કઈક પણ નથી કરી શકતા તો શ્વાસ પ્રશ્વાસનની આ ટેપ કરવી. સૌથી પહેલા પેટ સુધી ગહરી શ્વાસ લેવી. પછી તેનાથી બમણા સમય સુધી રોકીને રાખવી અને આખરેમાં કેટલી મોડે સુધી છૉડી શકો છો. છોડવુ. આવુ ઓછામાં ઓછા 10 વાર કરવું. 
 
5. યોગ નિદ્રા- પ્રાણાયામમમાં ભ્રામરી અને દરરોજ પાંચ મિનિટનો ધ્યાન કરવું. તમે ઈચ્છો તો 20 મિનિટની યોગ નિદ્રા લઈ જે દરમિયાન રૂચિકર સંગીત મગ્ન થઈને સાંભળો અને આનંદ લેવું. જો તમે દરરોહ યોગ નિદ્રા જ કરો છો તો આ રામબાણ સિદ્દ થશે.  
 
 

સંબંધિત સમાચાર

Next Article