આજે રાંધણ છઠ પર શુ બનાવશો, જોઈ લો રાંધણ છઠ વાનગીઓની લિસ્ટ

Webdunia
રવિવાર, 9 ઑગસ્ટ 2020 (06:23 IST)
રાંધણ છઠના દિવસે ગૃહણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી-નવી વાનગીઓ બનાવે છે. જેમાં થેપલા, બાજરીના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર અને  મિષ્ઠાન. 
Randhan Chhath -રાંધણ છઠનો મહત્વ
રાંધણ છઠમાં શું શું વાનગીઓ બને છે. 

 
રાંધણ છઠ સ્પેશલ રેસીપી - બાજરી ના વડા
રાંધણ છઠ સ્પેશલ - સ્વાદિષ્ટ મેથાની થેપલા
શીતલા સાતમ સ્પેશલ રેસીપી - આ રીતે બનાવો કંકોડા નું શાક 
રાંધણ છઠ સ્પેશલ રેસીપી - ભરેલાં ભીંડાં
સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી - મેથી ઢેબરા પુરી
મીઠી ફરસી પુરી
રાંધણ છઠ સ્પેશલ રેસીપી- ગુજરાતી પાત્રા રેસીપી
 શીતળા સાતમ ગુજરાતી વાનગી - દૂધીના મૂઠિયા

સંબંધિત સમાચાર

Next Article