Jhatpat Recipe- પાપડનુ શાક

Webdunia
બુધવાર, 4 ઑગસ્ટ 2021 (11:02 IST)
સામગ્રી
2 પાપડ 
2 ટેબલ સ્પૂન તેલ 
1 ટીસ્પૂન લાલ મરી પાઉડર 
1/4 ટીસ્પૂન જીરું 
1 લીલા મરચાં 
1/4 ટીસ્પૂન આમચૂર 
ચપટી ગરમ મસાલા 
ચપટી હીંગ 
મીઠું સ્વાદ પ્રમાણે 
- પાપડનુ શાક એક રાજ્સ્થામી ડિશ છે. તેને રાજસ્થાનના સિવાય પણ ઘણી જગ્યાઓ પર ખાય છે.  તમારા રસોડામાં જો શાકભાજી ખત્મ થઈ ગઈ છે તો તમે આ ડિશને બનાવી શકે છે. આવો જાણીએ કેવી રીતે બનાવીએ. 
 
એક ડુંગકી બારીક સમારી લો અને એક મોટી ચમચી આદુ અને લસણનો પેસ્ટ નાખો. હવે એક પેનમાં બે ટેબલ્સ્પૂન તેલ અને તેમાં એક ટીસ્પૂન જીરું નાખો. હવે આદું લસણ 
 
પેસ્ટ નાખો અને આશક્રે 30 સેકડ સુધી સંતાડો. હવે સમારેલા ડુંગળી નાખો અને તેને આશરે 3 મિનિટ સુધી થવા દો. એક ટીસ્પૂન ગરમ મસાલા લાલ મરચાં પાઉડર હળદર પાઉડર અને એક ટીસ્પૂન ધાણા પાઉડર નાખો. તેને એક સારું મિશ્રણ આપો અને તેમાં દહીં નાખો અને તેને આશરે 2 મિનિટ કે  તેલની સપાટી પર આવતા સુધી ઉકળવા દો. આ વચ્ચે 2 પાપડ લો અને તેને કરકરા થતા સુધી તીવ્ર તાપ પર શેકો. આવુ કરતા સમયે સાવધાન રહેવુ અને પાપડ બળી ન જાય. હવે પાપડને મોટા આકારના ટુકડામાં તોડી લો અને ગ્રેવીમાં નાખો. સારી રીતે મિક્સ કરો અને પીરસો. 

સંબંધિત સમાચાર

Next Article