સામગ્રી- - આખા મગ 1 કપ ,મઠ 1 / 2 કપ,છીણેલું ચીઝ -1કપ,સમારેલી ડુંગળી 2, 2 ટામેટા, લીલા મરચાં -2,મોથમીર ,મરી અને મીઠું સ્વાદપ્રમાણે
બનાવવાની રીત - મગ અને મઠને અંકુરિત કરી મિક્સરમાં ગ્રાઈંડ કરી ઢોંસા જેવો ખીરું બનાવી લો. એમાં મીઠું અને મરી મિક્સ કરો.હવે તવા ઉપર તેલ લગાવી ખીરું પાથરો. જ્યારે થોડું શેકાઈ જાય તો સમારેલી શાકભાજી અને પનીર છંટકાવ કરી .ચમચીથી હળવા દબાવો , અને શેકી સૉસ કે ચટણી સાથે ગરમ -ગરમ સર્વ કરો. આરોગ્ય માટે લાભકારી મગ-મઠનો ચિલા તૈયાર છે.