ગુજરાતી જોકસ - ભગવાનનો જવાબ

Webdunia
શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (15:09 IST)
એક માણસ ભગવાન પાસે ગયા અને કહ્યું તમે મહિલાને આટલું સુંદર કેમ બનાવ્યું 
 
ભગવાન- તુ એનાથી પ્રેમ કરી શકે 
 
માણસ- એને આટલું મૂર્ખ કેમ બનાવ્યું 
 
ભગવાન- જેથી એ તને પ્રેમ કરી શકે 

સંબંધિત સમાચાર

Next Article