ગુજરાતી જોકસ - પગ જોઈને ..

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2017 (14:23 IST)
ટીચર ( એક પંખીના પગ બતાડી) - પપ્પૂ કહો આ પંખીનો નામ શું છે ? 
પપ્પૂ- ખબર નથી
 
ટીચર- તમે પરીક્ષામાં ફેલ થઈ ગયાં છો ... 
 
કહો તમારું નામ શું છે ? 
 
પપ્પૂ- પગ જોઈને પતા કરી લો.... 
Next Article