ગુજરાતી જોક્સ- ફિલ્મનુ નામ Toilet

Webdunia
મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (15:38 IST)
કેવો સમય આવી ગયુ છે
 
ફિલ્મનુ નામ Toilet 
કોઈને પૂછવુ હોય 
તો કેવી રીતે પૂછીએ 
ભાઈ Toilet લાગી છે 
જોવા આવુ હોય તો બોલ 

 
બાળક ટીચરથી 
 
મેડમ May i Go Toilet 
 
બોલીને ફિલ્મ જોવા ચાલી ગયો 

સંબંધિત સમાચાર

Next Article