ગુજરાતી જોક્સ - વાઘ બકરી ચા

Webdunia
બુધવાર, 7 ઑગસ્ટ 2024 (15:20 IST)
મિત્ર તમે જાણો છો 
વાઘ બકરી ની 
બે ખાસ વાત છે 
તેને એકલા પીવો 
વાઘ જેવી ફીલીંગ 
આવે છે 
અને પત્ની 
સાથે પીવો તો બકરી
જેવી ફીલિંગ આવી જાય છે 
 

સંબંધિત સમાચાર

Next Article