ગુજરાતી જોક્સ- અમને વેક્સીન લાગેલી છે

Webdunia
બુધવાર, 12 જાન્યુઆરી 2022 (14:49 IST)
પહેલા અમે કોઈના ઘરે જતા 
તો લોકો કહેતા હતા ગભરાવો નહી 
કૂતરાને રસી લાગેલી છે 
 
અત્યારે કોઈના ઘરે જઈએ તો 
લોકો કહીશ 
ગભરાવો નહી 
અમને વેક્સીન લાગેલી છે 
 

સંબંધિત સમાચાર

Next Article