ગુજરાતી જોક્સ- ઉંઘ જ નથી આવી

Webdunia
બુધવાર, 20 નવેમ્બર 2024 (12:06 IST)
jokes in gujarati
સોનુ - કાલે રાત્રે ટ્રેનમાં 
ઉઘ જ નથી આવી 
એક તો ઉપરની સીટ હતી 
ત્યાં ગરમી બહુ હતી 
મિત્ર- તો બદલી લેવી જોઈએ ને 

ALSO READ: ગુજરાતી જોક્સ - સાત લાખની લોટરી
સોનુ- કોનાથી બદલતો 
નીચેની સીટ 
પર કોઈ આવ્યો જ ન હતો 

સંબંધિત સમાચાર

Next Article