ગુજરાતી જોક્સ - બટાકા લો, બટાકા લો..

Webdunia
સોમવાર, 2 જાન્યુઆરી 2023 (09:26 IST)
પપ્પુ જલેબી વેચતો હતો, પણ કહેતો હતો
બટાકા લો, બટાકા લો...
,
,
વટેમાર્ગુ - પણ આ જલેબી છે
,
પપ્પુ - ચૂપ! નહિંતર માખીઓ આવશે.

સંબંધિત સમાચાર

Next Article