ગુજરાતી જોક્સ- પહેલા પતિની પૂજા -મજેદાર જોક્સ

Webdunia
મંગળવાર, 27 ઑક્ટોબર 2020 (20:44 IST)
પત્ની પૂજા કરતા સમયે 
 
સાંભળો- તમને આરતી યાદ છે 
 
પતિ- હા એ પેલી પાતળી 
સુંદર જે બીજા માળે રહે છે એ ના 
 
પત્નીએ પહેલા પતિની પૂજા કરી 
પછી સત્યનારાયણ ભગવાન પૂજાયા 
 

સંબંધિત સમાચાર

Next Article