જોક્સ - રાહુલની wife

Webdunia
મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020 (15:28 IST)
ટીચર- રાહુલ તૂ શું બનીશ ? 
 
રાહુલ- મેમ હું મોટો થઈને CA બનીશ 
બધા મોટા શહરોમાં મારો બિજનેસ હશે 
હમેશા પ્લેનથી જ ટ્રેવલ કરીશ 
હમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રોકાવીશ 
10 નોકર હમેશા મારી આસ-પાસ હશે 
હું સૌથી મોંઘી કારમાં ફરીશ ,
 
ટીચર- બસ બસ  આટલું લાંબો જવાબ નહી આપાવું છે 
 
પિંકી તૂ શું બનીશ 
પિંકી- મેમ હું રાહુલની વાઈફ બનીશ 
 
ટીચર અને રાહુલ બન્ને બેભાન...... 

સંબંધિત સમાચાર

Next Article