ગુજરાતી જોક્સ- ગરીબથી પ્રેમ કરવું

Webdunia
રવિવાર, 17 જૂન 2018 (12:22 IST)
એક વાર ક્લાસમાં ટીચર બાળકોને સમજાય રહી હતી કે 
ગરીબોથી લાગણી રાખવી 
 
પપ્પૂ તરત જ બોલ્યો- હવે મને સમજાયું 
 
ટીચર-શું 
પપ્પૂ- ત્યારે તો પાપા નોકરાણીને ગળા મળે છે 
મમ્મી દૂધવાળાને અને દીદી ડ્રાઈવરને !!
 

સંબંધિત સમાચાર

Next Article