ગુજરાતી જોક્સ - આઈ લવ યૂ

Webdunia
બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (16:49 IST)
ગુજરાતી જોક્સ - આઈ લવ  યૂ 
છોકરો - આઈ લવ  યૂ 
છોકરી - પણ હું બીજા કોઈને પ્રેમ કરુ છુ 
છોકરો - ઠીક છે તો હુ જઉ છુ 
છોકરી - ક્યા જાય છે 
છોકરો - તારા બાપને કહેવા 
છોકરી - નાલાયક... આઈ લવ યુ ટુ 
 

સંબંધિત સમાચાર

Next Article