ગુજરાતી જોક્સ- 16 વર્ષ વાળી ફીલીંગ

Webdunia
શુક્રવાર, 8 નવેમ્બર 2024 (07:54 IST)
પતિ- તમે પીયર જાઓ છો તો કેવું લાગે છે 
 
પત્ની- અમે મહિલાઓની ઉમ્ર 40-50ની ભલે હોય પણ
 
 
પીયર જતા જ  16 વર્ષ વાળી ફીલીંગ આવી જાય છે. 
 
પતિ- વાહ 
 
પત્ની- અને તમે ક્યારે એવું લાગે છે 
 
પતિ- અમારું પણ આવુ જ છે same to same જયારે તૂ પીયર જાય છે 

સંબંધિત સમાચાર

Next Article