ગુજરાતી જોક્સ કુંવારો

Webdunia
બુધવાર, 2 ઑક્ટોબર 2019 (15:19 IST)
સંતા 25 માળની બિલ્ડિંગની છત પર જઈ ઉભો હોય છે ત્યારે તેને ફોન આવ્યો
સંતાજી તમારી પત્ની મરી ગઈ છે.
સંતા દુ:ખી થઈને ત્યાંથી જ કુદકો મારી દે છે.
ઉપરથી નીચે પડતા પહેલા વચ્ચે જ તેને યાદ આવે છે કે હજુ તો તે કુંવારો છે.

સંબંધિત સમાચાર

Next Article