ગુજરાતી જોક્સ - હમણાં વ્યસ્ત છે

Webdunia
ગુરુવાર, 14 જૂન 2018 (18:42 IST)
ગામડાની પત્ની પતિને મારી રહી હતી
 
તો પાડોસી બોલ્યા શા માટે મારો છો બેચારાને 
 
પત્ની- કોઈ બેચારો નથી- જ્યારે એને ફોન કર્યું તો એક મહિલા 
 
બોલી રહી હતી -તમે જેને ફોન કરો છો એ હમણાં વ્યસ્ત છે!! 

સંબંધિત સમાચાર

Next Article