ગુજરાતી જોક્સ - ભલાઈ

Webdunia
મંગળવાર, 10 એપ્રિલ 2018 (11:44 IST)
ભલાઈનો તો જમાનો જ નથી.. ગઈ કાલે એક મિત્ર દારૂ ઢીંચીને ગલીના નાકે પડ્યો હતો.. હુ તેને જેમ તેમ બાઈક પર બેસાડીને ઘરે છોડવા ગયો.. અને તેની વાઈફ બોલી.. 
શુ ભાઈ સાહેબ... તમે આમની ચપ્પલ ક્યા છોડી આવ્યા.. ? 

સંબંધિત સમાચાર

Next Article