ગુજરાતી જોક્સ- ફોન મારા માટે હતું!!!

Webdunia
સોમવાર, 17 જુલાઈ 2017 (13:47 IST)
પાપા નાશ્તા કરી રહ્યા હતા અને ફોન વાગ્યું !! 
પાપા- અરે મારા ઑફિસથી હોય તો કહી દેજે કે હું ઘરે નથી 
 
દીકરી - હા પાપા ઘરે જ છે. 
 
પાપા- મે કીધું હતું ન એ હું ઘરે નથી 
 
દીકરી- પણ આ ફોન મારા માટે હતું!!!! 
Next Article