ગુજરાતી જોક્સ - મોદી મામા

Webdunia
શુક્રવાર, 19 એપ્રિલ 2019 (11:50 IST)
મમ્મી - બેટા લેશન કરી લે નહીતર સ્કુલવાળા કાઢી મુકશે .. 
છોકરો - હુ તો ફકીર છુ.. ગમે ત્યા થેલો લઈને નીકળી જઈશ.. 
મમ્મી - નાલાયક.. આવુ કોણ શીખવાડે છે તને 
છોકરો - મોદી મામા 
 

સંબંધિત સમાચાર

Next Article