ગુજરાતી જોક્સ - ટોપ સીક્રેટ

Webdunia
બુધવાર, 16 જાન્યુઆરી 2019 (12:01 IST)
પત્ની - સાંભળો છો લ્યા.. એક સવાલનો જવાબ આપશો ?
પતિ - હા બોલ.. 
પત્ની - Personal secret અને  top Secret  માં શુ ફરક છે ?  
પતિ - તુ મને ગમે છે આ Personal છે 
અને તારી બહેનપણી પણ મને ગમે છે એ  secre છે.. અને તારી બહેનપણીને પણ હુ ગમુ છુ એ top secret છે. 
...
...
...
દે વેલણ પર વેલણ... 

સંબંધિત સમાચાર

Next Article