ગુજરાતી જોક્સ- 108 મોકલો

Webdunia
મંગળવાર, 18 એપ્રિલ 2017 (15:07 IST)
એક મહિલાએ 108 ઈમરજંસીને કૉલ કર્યું ૝
 
જલ્દી આવો અહીં ઈમરજંસી છે 
 
સામેથી પૂછ્યું 
 
કહો શું થયું છે 
 
મારા ઉપર ગરમ- ગરમ ચા મારી સાડી પર ફેલાઈ ગઈ
 
તમે ચોક્ક્સ તે માટે તમે 108ની જરૂર છે 
 
હા આ ચા મારા પતિના હાથથી ફેલાવી છે ન !!!  
 
108 હા તમે સરનામું કહો હું જલ્દી આવું છુ!! 
 
Next Article