યુગાન્ડામાં સમલૈંગિકતા માટે મોતની સજા

Webdunia
મંગળવાર, 30 મે 2023 (13:22 IST)
Uganda LGBTQ Law: યુગાંડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની  (Yoweri Museveni)એ સોમવારે દેશમા સમલૈંગિક સંબંધ વિરૂદ્ધ સખ્ત બિલ દસ્તાવેજ પર સાઈન કરી નાખ્યા છે. 
 
આ કાયદા અનુસાર યુગાન્ડામાં સમલૈંગિક સંબંધ રાખવા પર મૃત્યુ અને આજીવન કેદની સજા છે.
 
 યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની  (Yoweri Museveni)ની તરફથી  સમલૈંગિક સંબંધથી સંકળાયેલા બિલ પર સાઈન કર્યા પછી  LGBTQ  સમૂહ માટે આ દુનિયાના સૌથી સખ્ત કાનૂન બની ગયો છે. વેસ્ટર્ન દેશના આ કાયદાની આકરી ટીકા કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article