Photos and Video : બોલીવુડ અને અરબપતિઓના સ્વર્ગ જેવા દુબઈમાં એક જ દિવસના વરસાદમાં પુર જેવી સ્થિતિ, એયરપોર્ટ સ્ટેશન બધુ બંધ

Webdunia
બુધવાર, 17 એપ્રિલ 2024 (12:44 IST)
dubai rain
Dubai Rain Update: સંયુક્ત અરબ અમીરા અને તેની આસપાસના દેશોમાં મંગળવારે ખૂબ વરસાદ પડ્યો.

<

ALERT

A Stay-home advisory has been issued due to heavy rain flooding all 7 Emirates including Dubai

The UAE has been experimenting and using cloud seeding!#Dubai #DubaiStorm #DubaiFlooding #DubaiAirport #Dubaifloods pic.twitter.com/basF6ZrwQ1

— #RahulAggarwal (@ImRahulAggarwal) April 17, 2024 >
dubai rain
વરસાદ એટલો ધોધમાર હતો કે અનેક સ્થાન પર પુર જેવી સ્થિતિ ઉભી થઈ છે.  
<

 

<

Amazing footage of Dubai after weather modification cloud seeding that caused them to get 2yrs worth of rain in just hours.https://t.co/sUMJ8FSbd4pic.twitter.com/viCaiKOOjz

— We Have It All (@WeAreWoke1776_3) April 17, 2024 >

 

dubai rain
ભારે વરસાદને કારણે યુએઈમાં મુખ્ય રાજમાર્ગોના કેટલાક ભાગ પાણીથી લબાલબ છે 

<

#Dubai yesterday #dubairain pic.twitter.com/F554AvrW80

— WorldNews (@FirstWorldNewss) April 17, 2024 >

સંબંધિત સમાચાર

Next Article